સ્વામી વિવેકાનંદ | Swami Vivekananda PDF in Gujarati

સ્વામી વિવેકાનંદ | Swami Vivekananda Gujarati PDF Download

સ્વામી વિવેકાનંદ | Swami Vivekananda in Gujarati PDF download link is given at the bottom of this article. You can direct download PDF of સ્વામી વિવેકાનંદ | Swami Vivekananda in Gujarati for free using the download button.

સ્વામી વિવેકાનંદ | Swami Vivekananda Gujarati PDF Summary

Friends, today we are going to share સ્વામી વિવેકાનંદ PDF / Swami Vivekananda PDF in Gujarati language to help our daily users. In this post, we have provided complete information about Swami Vivekananda Ji. He is a great personality of India. He was born on 12th January 1963 in Calcutta, Bengal Presidency and died on 4th July 1902. He is most popular for his speech which he began with the words “Sisters and brothers of America in which he introduced Hinduism at the Parliament of the World’s Religions in Chicago in 1893.

સ્વામી વિવેકાનંદ PDF | Swami Vivekananda PDF in Gujarati

સ્વામી વિવેકાનંદનો જન્મ સન ૧૮૬૩માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો.તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી – પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો. ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા.રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું.ગુરૂના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો. તેઓ પાછળથી શિકાગો ગયા અને સન ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.

Here you can download the સ્વામી વિવેકાનંદ PDF / Swami Vivekananda PDF in Gujarati by click on the link given below.

સ્વામી વિવેકાનંદ | Swami Vivekananda pdf

સ્વામી વિવેકાનંદ | Swami Vivekananda PDF Download Link

REPORT THISIf the download link of સ્વામી વિવેકાનંદ | Swami Vivekananda PDF is not working or you feel any other problem with it, please Leave a Comment / Feedback. If સ્વામી વિવેકાનંદ | Swami Vivekananda is a copyright material Report This. We will not be providing its PDF or any source for downloading at any cost.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *