Gujarat Government Yojana List in Gujarati Gujarati PDF Summary
Hello users, today we are going to share Gujarat Government Yojana List in Gujarati PDF 2022 with you. In this list, w have provided all important government schemes which have been launched by the state government to help poor people, SC/ST categories, old age people, widows, handicapped, farmers, students, etc. Candidates who are eligible for any of these government schemes can apply online to get benefits from the government. In this article, you can download the Gujarat Government Schemes List 2022 PDF by using the link below.
These all schemes have been launched by the state government with the aim to provide all types of benefits to old age people, students, farmers, poor people, etc. We have tried to give all the necessary details about each and every Gujarat Government Schemes 2022.
Gujarat Government Yojana List in Gujarati PDF
કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદકીય સહાય યોજના
મા ભીમાબાઈ આંબેડકર બાલવાડી યોજના
ર્ડા.આંબેડકર ભવનોનો નિભાવ અને વિકાસ
આંબેડકર ભવનમાં બાંધકામમાં સુધારા વધારા
ગૃહ નિર્માણ માટે વ્યકિતગત ધોરણે નાણાંકીય સહાય (ડૉ. આંબેડકર આવાસ યોજના)
શહેરી વિસ્તારોમાં ગૃહ નિર્માણ માટે નાણાંકીય સહાય(ડૉ. આંબેડકર આવાસ યોજના)
વાલ્મિકી, હાડી, નાડિયા, સેનવા, વણકર સાધુ, દલિત બાવા, તુરી-તુરીબારોટ, ગરો-ગરોડા, તીરગર/તી
ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન આપવા નાણાંકીય સહાય.
અનુસૂચિત જાતિની કન્યાઓને કુંવરબાઈના મામેરા માટે નાણાંકીય સહાય.
માઇ રમાબાઈ આંબેડકર સાતફેરા સમૂહ લગ્ન યોજના
સમાજ શિક્ષણ શિબીરો
નાગરિક એકમ / વહીવટ
નાગરિક હક્ક સંરક્ષણ અધિનિયમ ૧૯૫૫ અને અત્યાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૯ હેઠળ વીર મેધમાયા ખાસ
અનુસૂચિત જાતિઓ માટે સંશોધન એકમ
સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોતર સહાય યોજના(અંત્યેષ્ઠી સહાય)
બીજરૂપ અંદાજપત્ર-સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ યોજના
Gujarat Government Schemes List 2022 PDF
Senior Citizen Pension Yojana Gujarat
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના (વયવંદના યોજના) IGNOAPS
સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના
નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના
Sarkari Yojana Gujarat
કુટીર ઉઘોગો અને સ્વરોજગારી માનવ ગરિમા યોજના માટે નાણાકીય સહાય
ડૉ. પી. જી. સોલંકીએ વકીલોને નાણાકીય સહાય યોજના – સ્ટાઈપેન્ડ
બીસીકે-૩રએ ડૉ. પી. જી. સોલંકી એમ.એસ. / એમ.ડી.ડૉકટરોને સર્જિકલ નર્સિંગહોમ / દવાખાનું શરૂ કરવા નાણાકીયલોન / સહાય યોજના
ડૉ. પી. જી. સોલંકી, કાયદા સ્નાતકોને લોન સહાય
અનુ.જાતિના તબીબી સ્નાતકોને એમ.બી.બી.એસ, બી.એચ.એ.એમ.,બીએ.એમ.એસ, બી.ડી.એસ(ડેન્ટલ) તથા હોમિયોપેથી ડોક્ટરને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા લોન સહાય યોજના
મહિલાઓ માટે સિવણ કેન્દ્રો
તાલીમ સહ ઉત્પાદન કેન્દ્રો શરૂ કરવાં અને ચલાવવાં
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પૂર્વપરીક્ષા તાલીમ કેન્દ્રો અને સંલગ્ન વ્યવસાય માટે સહા
અનુસૂચિત જાતિના યુવાનો/યુવતીઓને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ તાલીમની યોજના
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર તાલીમ માટે નાણાકીય સહાય
અનુસૂચિત જાતિના સ્નાતક લાયકાત ધરાવતા ઉમેદવારોને એરહોસ્ટેસ,ટ્રાવેલ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ
આઈ.એ.એસ., આઈ.પી.એસ. અભ્યાસક્રમ સંલગ્ન સેવાઓ માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વૃત્તિકા
ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને અન્ય વ્યવસાયો હેઠળ તકનિકી અભ્યાસક્રમોના તાલીમાર્થીઓ માટે છાત્ર
ગુજરાત અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર
બેચર સ્વામી અતિપછાત જાતિ વિકાસ બોર્ડ, ગાંધીનગર
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર
શહેરી વિસ્તારોમાં નાના ઉદ્યોગ સાહસિકોને નાણાકીય સહાય
ખેતીની જમીન ખરીદવા માટે અનુસૂચિત જાતિના ખેડૂતોને નાણાકીય સહાય
BCK HS સંત શ્રી રવિદાસ ઉચ્ચ કૌશલ્યવર્ધક તાલીમ યોજના SCW 11
કેદી સહાય યોજના
રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ
માનવ ગરીમા યોજના
તાલીમ યોજના (ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ)
ડીલરશીપ માટે નાણાંકીય સહાયની યોજના
તાલીમ યોજના
નાના ઘંઘા વ્યવસાય યોજના (ટર્મ લોન)
લધુસ્તરીય નાણાં ધિરાણ યોજના (માઈક્રો ફાઈનાન્સ)
નવી સ્વર્ણિમા યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)
મહિલા સમૃધ્ધિ યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)
સ્વયં સક્ષમ યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)
મુદતી લોન યોજના (અલ્પસંખ્યક) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
માઇક્રો ધિરાણ યોજના (અલ્પસંખ્યક) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
મહિલા સમૃધ્ધિ યોજના (અલ્પસંખ્યક) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
ગુજરાત સરકારની યોજના (Gujarat Sarkar ni Yojana)
માર્જીન મની લોન યોજના (અલ્પસંખ્યક)
વેચાણ-પ્રદર્શન મેળાનું આયોજન (અલ્પસંખ્યક)
મુદતી ધિરાણ (વિકલાંગ કલ્યાણ યોજના) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
માઇક્રો ધિરાણ (વિકલાંગ કલ્યાણ યોજના) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
મહિલા સમૃધ્ધિ યોજના (વિકલાંગ કલ્યાણ યોજના) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
મંદબુધ્ધિના વાલી મંડળ માટે ધિરાણ (વિકલાંગ કલ્યાણ યોજના)
એન.એસ.કે.એફ.ડી.સી, નવી દિલ્હીની સીધા ધિરાણની યોજના (DF/MCF/MSY)
સેનેટરી માર્ટ યોજના
મેન્યુઅલ સ્કેવેન્જસૅના પુનઃસ્થાપન માટે સ્વરોજગાર યોજના (SRMS)
પૂજય ઠક્કરબાપા સફાઈ કામદાર પુનઃ સ્થાપન યોજના
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા ધિરાણ/સહાય આપવામાં આવતી હોય એવી સૂચક યોજનાઓ
પુજ્ય ઠક્કરબાપા સફાઇ કામદાર આવાસ યોજના
વ્યકિતગત અકસ્માત વીમા કવચ યોજના
ન્યુ સ્વર્ણિમા યોજના (ફક્ત મહિલાઓ માટે) (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
મહિલા સમૃદ્ધિ યોજના(ફક્ત મહિલાઓ માટે) (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
માઇક્રો ફાઇનાન્સ (સ્વસહાય જૂથ માટેની યોજના)
મુદતી લોન (ટર્મ લોન)
સ્વયં સક્ષમ યોજના (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
Gujarat Government Sahay Yojana
આર્થિક સહાયની યોજના (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
દિવ્યાંગ લગ્ન સહાય યોજના
દિવ્યાંગ સાધન સહાય યોજના
દિવ્યાંગ વીમા સહાય યોજના
વિકલાંગથી વિકલાંગ અને વિકલાંગથી સામાન્ય વ્યકિતઓને લગ્ન માટે આર્થિક સહાયની યોજના
વિકલાંગ વ્યકિતઓના કુટુંબીજનને વીમા સહાય યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
વિકલાંગ વિઘાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ સહાય યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
વિકલાંગ વિધવા બહેનોને મકાન બાંધકામ માટે સહાય આપવાની યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
ખાસ કેન્દ્રીય સહાય સહિત અનુસૂચિત જાતિ પેટા યોજના માટે કર્મચારીવર્ગનું સંખ્યાબળ વધારવું
Gujarat Government Yojana List in Gujarati
ગુજરાત સરકારની શૈક્ષણિક યોજનાઓ (Gujarat Government Education Scheme)
સુબેદાર રામજી આંબેડકર છાત્રાલયને અનુદાન યોજના
પછાતવર્ગના છોકરાઓ માટેનાં છાત્રાલયોના મકાન બાંધકામ માટે સહાયક અનુદાન
પછાત વર્ગની કન્યાઓ માટેનાં છાત્રાલયોના મકાન બાંધકામ માટે સહાયક અનુદાન
સહાયક અનુદાન મેળવતા અને સરકારી છાત્રાલયોને વધારાનાં શિક્ષણ કેન્દ્રો
કુમાર / કન્યાઓ માટેનાં સરકારી છાત્રાલયોની સ્થાપના અને વિકાસ
કુમાર માટે સરકારી છાત્રાલયોના મકાનનું બાંધકામ
સરકારી મકાનો, છાત્રાલયો અને નિવાસી શાળાઓ વગેરેની સુધારણા અને આધુનિકીકરણ
મામા સાહેબ ફડકે આદર્શ નિવાસી શાળા યોજના
શ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના
ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને ઈનામ આપવાની યોજના
પરીક્ષિતલાલ મજમુદાર એસ. એસ. સી. પૂર્વનાવિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના
અનુસૂચિત જાતિના બાળકોમાં ગુણવત્તાનું ધોરણ ઊંચું લાવવું (કે.પુ.યો.)
વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ડૉ. બાબા સાહેબ આંબેડકર લોન
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પાઈલોટ તાલીમ માટે લોન સહાય
આઇ.ટી.આઈ. અને ધંધાકીય તેમજ તાંત્રિક અભ્યાસ માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્ત
તબીબી, ડિપ્લોમા અને ઈજનેરી ડીગ્રી/ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાધનો ખરીદવા
ટેલેન્ટ પુલ યોજના
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓને NEET-JEE ની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચીંગ ફી સહાય
અનુસૂચિત જાતિના ધો.૧૨ વિધાર્થીઓને વિના મૂલ્યે ટેબ્લેટ
સોલંકી વકીલોને નાણાંકીય સહાય સ્ટાઈપેન્ડ યોજના
શૈક્ષણિક લોન યોજના
ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના
માન્ય સંસ્થાઓ ધ્વારા વ્યવસાયલક્ષી તાલીમ (અલ્પસંખ્યક)
શૈક્ષણિક ધિરાણ (વિકલાંગ કલ્યાણ યોજના) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
Here you can download the Gujarat Government Yojana List in Gujarati PDF by click on the link below.