Durga Saptashati Gujarati - Description
Dear readers, here we are offering Durga Saptashati in Gujarati PDF to all of you. Durga Saptashati is one of the most important Hindu Vedic scriptures which is dedicated to the Goddess Durga. Goddess Durga is a very kind deity who blesses her devotees with all kinds of amenities.
Durga Saptashati is significant composition to perform Chandi Homa which is one of the most significant Homa(s) done to gain health and to conquer enemies. Chandi Homa is performed while chanting verses from Durga Saptashati. Total 700 Ahuti i.e. offering to Goddess Durga through sacred fire are made during Chandi Homa.
Durga Saptashati in Gujarati PDF
ભગવાન શિવે માતા પાર્વતીને આપ્યો હતો ઉપાય
નવરાત્રી શરૂ થઈ ચૂકી છે, આ નવ દિવસ દરમિયાન ભક્તો પૂરી એકાગ્રતા સાથે માતાનું ઘ્યાન ધરશે, પૂજા-અર્ચના કરશે આ સાથે દુર્ગા સપ્તશીના પાઠ કરવાનો પણ ઉલ્લેખ છે. આ પાઠ કરતા ઓછામાં ઓછો ત્રણ કલાકનો સમય લાગે છે. પરંતુ, આજની ફાસ્ટ લાઈફમાં આટલો સમય રહેતો નથી. ઓછા સમયમાં પણ દુર્ગા સપ્તશીનો પાઠ કરવા માટે ઉપાય છે.
કુંજિકાસ્ત્રોતના સિદ્ધ કરેલા મંત્ર
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એક વખત આ ઉપાય ભગવાન શિવે માતા પાર્વતીને આપ્યો હતો. કુંજિકાસ્ત્રોતનો પાઠ કરવાથી જાતકને દુર્ગા સપ્તશીના સંપૂર્ણ પાઠનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. કુંજિકાસ્ત્રોતના સિદ્ધ કરેલા મંત્રનો ઉપયોગ ક્યારેય કોઈનું અહિત કરવા માટે ઉપયોગ ન કરી શકાય. આવું કરવાથી મંત્ર બોલનારનું જ અહિત થાય છે.
સિદ્ધ કુંજિકા સ્ત્રોત પાઠ
शिव उवाचशृणु देवि प्रवक्ष्यामि कुंजिकास्तोत्रमुत्तमम् ।येन मन्त्रप्रभावेण चण्डीजापः भवेत् ॥1॥न कवचं नार्गलास्तोत्रं कीलकं न रहस्यकम् ।न सूक्तं नापि ध्यानं च न न्यासो न च वार्चनम् ॥2॥कुंजिकापाठमात्रेण दुर्गापाठफलं लभेत् ।अति गुह्यतरं देवि देवानामपि दुर्लभम् ॥ 3॥मारणं मोहनं वश्यं स्तम्भनोच्चाटनादिकम् ।पाठमात्रेण संसिद्ध् येत् कुंजिकास्तोत्रमुत्तमम् ॥4॥
“नमस्ते रुद्ररूपिण्यै नमस्ते मधुमर्दिनि।नमः कैटभहारिण्यै नमस्ते महिषार्दिन ॥1॥नमस्ते शुम्भहन्त्र्यै च निशुम्भासुरघातिन ॥2॥जाग्रतं हि महादेवि जपं सिद्धं कुरुष्व मे।जाग्रतं हि महादेवि जपं सिद्धं कुरुष्व मे।ऐंकारी सृष्टिरूपायै ह्रींकारी प्रतिपालिका॥3॥क्लींकारी कामरूपिण्यै बीजरूपे नमोऽस्तु ते।चामुण्डा चण्डघाती च यैकारी वरदायिनी॥ 4॥विच्चे चाभयदा नित्यं नमस्ते मंत्ररूपिण ॥5॥धां धीं धू धूर्जटेः पत्नी वां वीं वूं वागधीश्वरी।क्रां क्रीं क्रूं कालिका देविशां शीं शूं मे शुभं कुरु॥6॥हुं हु हुंकाररूपिण्यै जं जं जं जम्भनादिनी।भ्रां भ्रीं भ्रूं भैरवी भद्रे भवान्यै ते नमो नमः॥7॥अं कं चं टं तं पं यं शं वीं दुं ऐं वीं हं क्षंधिजाग्रं धिजाग्रं त्रोटय त्रोटय दीप्तं कुरु कुरु स्वाहा॥पां पीं पूं पार्वती पूर्णा खां खीं खूं खेचरी तथा॥ 8॥सां सीं सूं सप्तशती देव्या मंत्र सिद्धिं कुरुष्व मे॥इदं तु कुंजिकास्तोत्रं मंत्रजागर्तिहेतवे।अभक्ते नैव दातव्यं गोपितं रक्ष पार्वति॥यस्तु कुंजिकया देविहीनां सप्तशतीं पठेत् ।न तस्य जायते सिद्धिररण्ये रोदनं यथा॥
You can download Durga Saptashati in Gujarati PDF by clicking on the following download button.